બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / વૈજ્ઞાનિકોની 50 વર્ષની મહેનત રંગ લાવી, શોધાયું નવું બ્લડ ગ્રુપ, જાણો કોના માટે ફાયદાકારક
Last Updated: 04:44 PM, 19 September 2024
અત્યાર સુધી ચાર પ્રકારના જ બ્લડ ગ્રુપ વિશે જાણકારી ઉપલબ્ધ હતી. પરંતુ વૈજ્ઞાનિકોએ હવે નવું બ્લડ ગ્રુપ પણ શોધી કાઢ્યું છે. તેનાથી બીમાર વ્યક્તિઓને ફાયદો થવાનું અનુમાન છે. આ રિસર્ચમાં વૈજ્ઞાનિકોને 50 વર્ષ જેટલો સમય લાગ્યો છે. વૈજ્ઞાનિકોને આ રેયર બ્લડ ગ્રુપની જાણકારી તો હતી પરંતુ તે કેવી રીતે ફાયદાકારક સાબિત થશે તેની જાણકારી મેળવવાની બાકી હતી.
ADVERTISEMENT
વધુ વાંચો : તમે જીભથી પણ કરી શકો બીમારીની ઓળખ, જો આ લક્ષણો દેખાય તો ડોક્ટર પાસે દોડજો
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, AnWj એન્ટીજન એક ખાસ પ્રકારનું એન્ટીબોડી છે, જેને વિદેશી એન્ટીબોડી પણ કહેવાય છે. આ એન્ટીબોડીની ઉણપને કારણે માણસને ઘણા રોગોથી લડવામાં મુશ્કેલી પડે છે. હવે નવી રિસર્ચથી તેવા લોકોની ઓળખ થઈ શકશે જે આ એન્ટીબોડીના પેશન્ટ હશે. જીનોટાઈપિંગ પ્લેટફોર્મથી AnWJ નેગેટિવ બ્લડ ડોનર્સ અને રિસિવર્સ બન્નેની ઓળખ થઈ શકશે. આ રિસર્ચથી સુરક્ષિત બ્લડ ટ્રાન્સફ્યૂઝનની અપેક્ષા છે. આ સાથે બ્લડ ડોનેશનમાં ઇજાફો થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.