Ek Vaat Kau / બેન્કનો બદલાયો આ મોટો નિયમ, 1 ઓક્ટોબરથી નહીં થાય આ કામ ઓટોમેટિક

મોબાઈલ અને ટેકનોલોજીનાં આધુનિક યુગમાં હવે બૅન્કનાં ઘણા બધા કામ ગમે ત્યાંથી બેઠા બેઠા ફોનમાં જ થઈ જાય છે, એવામાં ફોનથી જ પેમેન્ટ માટે ટેવાયેલા લોકો માટે નવા અપડેટ આવી રહ્યા છ કારણ કે ઑટો ડેબિટ ફીચર હવે બંધ થવા જઈ રહ્યું છે. વધુ માહિતી માટે જુઓ EK VAAT KAU

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ