હાહાકાર / કોરોના વાયરસના એક જ દિવસમાં સૌથી વધુ 55 કેસ, જુઓ આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિની પત્રકાર પરિષદ

ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસમાં વધારો નોંધાયો છે. એક જ દિવસમાં ગુજરાતમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના આજે નવા 55 કેસ આવ્યા સામે છે. ગુજરાતમાં કોરોના પોઝિટિવનો આંક 241 થયો છે. 55માંથી અમદાવાદમાં 50 કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાના 133 કેસ પોઝિટિવ થયા છે. કોરોનાથી અમદાવાદમાં એક વ્યક્તિનું મોત પણ થયુ છે. ટેસ્ટિંગમાં વધારો કરતા વધુ કેસ નોંધાયા છે. હોટસ્પોટ વિસ્તારમાંથી વધુ કેસ સામે આવ્યા છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ