RBI એ જારી કરી 20 રૂપિયાની નવી નોટ, જાણો શું થયો ફેરફાર

ક્લીન નોટ પૉલિસી હેઠળ ભારતીય રિઝર્વ બેંકે 20 રૂપિયાની નોટનો પણ રંગ બદલી નાંખ્યો છે. નવી નોટ જલ્દીથી તમારા હાથમાં હશે. એનો પહેલો જથ્થો કાનપુર સ્થિત રિઝર્વ બેંકના ક્ષેત્રીય કાર્યાલય સુધી પહોંચી ચુક્યો છે. જલ્દીથી શહેરની બેંક શાખાઓમાં પહોંચાડવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ