નિવેદન / ઉપરાષ્ટ્રપતિ નહોતા બનવા માંગતા વેંકૈયા નાયડૂ, આ હતી તેમની ઇચ્છા...

never wanted to be vice president venkaiah naidu

ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડૂ (Venkaiah Naidu) ક્યારેય ઉપરાષ્ટ્રપતિ બનવા નહોતા માંગતા. વેંકૈયા નાયડૂની ઇચ્છા ભારતીય જનસંઘના નેતા અને સામાજિક કાર્યકર્તા દિવંગત નાનાજી દેશમુખના પદચિન્હો પર ચાલતા રચનાત્મક કાર્ય કરવાનું હતું.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ