બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / જો-જો આધાર કાર્ડમાં ક્યારેય આવી ભૂલ ન કરતા, કારણ કે એકજ વાર થાય છે અપડેટ

photo-story

5 ફોટો ગેલેરી

ખાસ કામનું / જો-જો આધાર કાર્ડમાં ક્યારેય આવી ભૂલ ન કરતા, કારણ કે એકજ વાર થાય છે અપડેટ

Last Updated: 02:05 PM, 3 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આધાર કાર્ડના નામ, ફોટો, એડ્રેસ જેવી વિગત ચેન્જ કરાવી શકાય છે. પરંતુ એક વિગત એવી છે જેને માત્ર એક જ વખત સુધારવાનો મોકો મળે છે.

1/5

photoStories-logo

1. આધારમાં અનેક છબરડા

આધારકાર્ડનું કામ અગાઉ પ્રાઇવેટ એજન્સીઓને સોંપેલ હોવાથી તેમાં અનેક છબરડા થયા છે. જેમાં નામ ફેર, એડ્રેસ, અને ફોટો જેવી વિગતમાં પુષ્કળ પ્રમાણમાં ભૂલો થઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ભૂલોમાં થાય છે સુધાર

આધાર કાર્ડમાં આ ભૂલો સુધરાવી શકાય છે. પણ અમુક ભૂલ એવી છે જેને માત્ર એક જ વખત સુધરાવી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. બીજી વિગત સુધરે છે અનેક વાર

જો તમારું નામ ખોટું હોય કે એડ્રેસ સુધરાવું હોય તો એક કરતા વધુ વખત ચેન્જ કરાવી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. બર્થ ડેટ એક વખત થાય છે અપડેટ

પરંતુ તમારી બર્થ ડેટ માત્ર એક વખત જ સુધરાવી શકવાનો મોકો UIDAI આપે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. બીજી વખત નથી સુધરતી ભૂલ

જો તમારી જન્મ તિથિ ખોટી હોય તો તેને એક જ અપડેટ કરાવી શકાય છે, બીજી વખત પછી તે ભૂલ નથી સુધરતી. આથી જો તમારી બર્થ ડેટ ખોટી હોય તો સંભાળીને ફોર્મ ભરવુ.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Aadhaar Card Aadhaar Update UIDAI

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ