સાવધાન / તમને લાગશે કામની છે પરંતુ ક્યારેય ન કરતા આ 7 ઍપ્સ ઇન્સ્ટોલ, મિનિટોમાં ખાતુ થઇ જશે ખાલી

never install these 7 apps

ભારતમાં ઇન્ટરનેટ યુઝર્સ માટે કસ્ટમર કેર સ્કેમ એક મોટી સમસ્યા છે. ઘણી વાર આ પ્રકારના સ્કેમમાં લોકોને મોટુ નુકસાન થઇ જાય છે. જો કોઇ કંપનીના કસ્ટમર કેર નંબર જાણવા માટે યુઝર તેને ગુગલ પર સર્ચ કરે છે તો કસ્ટમર કેર નંબર પહેલા રિઝલ્ટ નકલી હોય છે. જેને ફ્રોડ લોકો ઓપરેટ કરે છે અને તમારા અકાઉન્ટમાંથી પૈસા પણ ગાયબ થઇ જાય છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ