BIG NEWS / ભારતના ઈતિહાસમાં આવું ક્યારેય નથી થયું: દ્રૌપદી મુર્મુની જીતની સાથે જ બની ગયા 5 રેકૉર્ડ 

Never in Indian History: Draupadi Murmu wins 5 records

NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિજેતા જાહેર થતાંની સાથે 5 રેકોર્ડ પોતાના નામે કરી લીધા,  દેશના સર્વોચ્ચ બંધારણીય પદ પર પહોંચનાર પ્રથમ આદિવાસી મહિલા નેતા બન્યા

બ્રેકિંગ ન્યૂઝ