પૂજા / મહાશિવરાત્રીએ મંદિર જાઓ તો ભૂલથી પણ આ ભૂલો ન કરતાં, નહીં તો પૂજા રહી જશે અધૂરી

Never do these mistake at shiv temple in shivratri

મહાશિવરાત્રી હિન્દુ ધર્મમાં ભગવાન શિવ પ્રત્યેની આસ્થા અને શ્રદ્ધાનું પર્વ માનવામાં આવે છે. શુક્રવાર, 21 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ છે. આ દિવસે ભોળેનાથને પ્રસન્ન કરવા માટે ભક્તો સાચાં મનથી મંદિરે દર્શન કરવા જાય છે અને પૂજા અર્ચના કરે છે. આમ તો શિવજી ખૂબ જ જલ્દી પ્રસન્ન થઈ જાય છે. પણ ઘણીવાર ભક્ત શિવજીની પૂજામાં કેટલીક એવી ભૂલો કરી દેતો હોય છે, જેના કારણે તેમની પૂજા અધૂરી માનવામાં આવે છે અથવા તો એ પૂજાનું ફળ ભક્તોને મળતું નથી. જેથી તમે આવી ભૂલોથી બચી શકો તે માટે ચાલો જાણીએ આ દિવસે શું ન કરવું અને શું ધ્યાન રાખવું.

બ્રેકિંગ ન્યૂઝ