Winter Tips / શિયાળામાં ભૂલથી પણ ચહેરા પર ન લગાવતાં આ 5 વસ્તુઓ, નહીં તો સ્કિન થઈ જશે ખરાબ

 Never Apply these things on Face in winter

આમ તો દરેક સીઝનમાં સ્કિનની ખાસ કાળજી રાખવી જરૂરી છે નહીંતર સ્કિન ઉંમર પહેલાં જ વૃદ્ધ દેખાવા લાગે છે અને સ્કિન સંબંધી સમસ્યાઓ પણ વધી જાય છે, પરંતુ શિયાળામાં સ્કિનની થોડી વધારે કાળજી રાખવી પડે છે, કારણ કે આ સીઝનમાં સ્કિન રફ અને ડ્રાય કરી દે છે અને તેનાથી બચવા માટે કેમિકલવાળી પ્રોડક્ટ્સનો ઉપયોગ બધાં કરવા લાગે છે. પણ જો તમારે સ્કિનને મોટી ઉંમર સુધી હેલ્ધી અને યંગ રાખવી હોય તો ઘરેલૂ ઉપાય જ કરવા. પણ કેટલીક વસ્તુઓ શિયાળામાં ચહેરા પર ન લગાવતાં નહીં તો સ્કિન થઈ જશે ખરાબ.

બ્રેકિંગ ન્યૂઝ