બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / અજબ ગજબ / 'જે મહિલાઓ પુરુષો સાથે વધુ સુવે તેમને આ મોટા લાભ', મહિલા ડોક્ટરે શોધી કાઢ્યું ગજબનું
Last Updated: 10:17 PM, 15 February 2025
માન્યામાં ન આવે તેવી વાત છે કે જે મહિલાઓ પુરુષો સાથે પૂરતાં પ્રમાણે સુવે છે તેઓ જલદીથી પ્રેમમાં પડે છે અને પુરુષો સાથેના તેના સંબંધો પણ આજીવન સારા રહે છે. એક મહિલા ડોક્ટરે સંશોધનને આધારે આ વાત શોધી કાઢી છે.
ADVERTISEMENT
શું બોલ્યાં ન્યૂરો વૈજ્ઞાનિક તારા
અમેરિકાના ટોચના મહિલા ન્યૂરો વૈજ્ઞાનિક તારા સ્વાર્ટે મહિલાઓના સરળતાથી પ્રેમમાં પડવાનું કારણ જણાવ્યું છે. તેમણે કહ્યું કે શારીરિક બાંધતી વખતે સ્ત્રીઓમાં ઓક્સીટોસિન અને પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સ પેદા થાય છે પરંતુ જે પુરુષો સ્ત્રી સાથે પ્રેમમાં હોય તેમનામાં ઓક્સીટોસિન પેદા થાય છે. ડોક્ટર તારા કહે છે કે ઓક્સીટોસિનને 'પ્રેમ હોર્મોન' પણ કહેવામાં આવે છે પરંતુ કમનસીબે સેક્સ પછી ફક્ત સ્ત્રીઓ જ આ હોર્મોન છોડે છે અને તેને કારણે સેક્સ પછી સ્ત્રી ઘનિષ્ઠ બની રહેતી હોય છે અને વધુ લાગણશીલ બની રહેતી હોય છે પરંતુ સામે પક્ષે પુરુષો માટે કેઝ્યુઅલ સેક્સ ખૂબ સરળ છે.
ADVERTISEMENT
પુરુષો સાથે પૂરતાં પ્રમાણમાં સુનારી મહિલાઓને શું લાભ
મહિલા ડોક્ટરના કહેવા પ્રમાણે, આવું કરનારી મહિલાઓને પ્રેમ આજીવન ટકી રહેતો હોય છે તેમજ તે ક્યારેક પણ દગો કરતી નથી, એક સાચી જીવનસાથી બની રહે છે તેમજ તે ખુબ સુખી રહી છે. સાથે તેના પાર્ટનરને પણ ખૂશ રાખે છે આને કારણે ઓવરઓલ જીવન પર સારી અસર પડે છે.
કેઝ્યુઅલ સેક્સ તરફ વળવાના કારણો
કેઝ્યુઅલ સેક્સ આજના જમાનામાં નવી વાત નથી આ પ્રકારમાં લગ્ન પહેલાં કોઈની સાથે સેક્સ માણવાની વાત છે. આને કારણે મગજ પર અસર પડતી હોવાનું પણ વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે. કેઝ્યુઅલ સેક્સ તરફ વળવાના 3 મુખ્ય કારણો છે. પ્રથમ, ગર્ભનિરોધક દવાઓની સરળતાથી ઉપલબ્ધતાને કારણે આવું થાય છે. બીજું, વિકલ્પોની સરળ ઉપલબ્ધતા, જેમાં તક, સ્થળ અને અન્ય સહાયક પરિબળોનો સમાવેશ થાય છે. ત્રીજું- કેઝ્યુઅલ સેક્સ પ્રત્યે આકર્ષણ અને મિત્રો તરફથી દબાણ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.