આક્ષેપ / પુનમ પાંડે નગ્ન થાય તો FIR, મિલિંદ સોમન નગ્ન થાય તો વાહ વાહ: નેટિઝન્સનો આરોપ

netzines came in support of poonam pandey

એકેટ્રેસ પૂનમ પાંડે પર હાલમાં જ પોતાની ગોવા ટ્રીપ દરમિયાન અશ્લીલ વીડિયો શૂટ કરાવવાનો આરોપ લાગ્યો છે. પૂનમ પાંડે વિરુદ્ધ આ આરોપ ગોવાની મહિલા વિંગે લગાવ્યો છે. સાથે જ કૈનાકોના પોલિસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવામાં આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ