બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / Tech & Auto / ટેક અને ઓટો / હવેથી જો મોબાઇલ સર્વિસ ઠપ થશે તો ગ્રાહકોને મળશે વળતર, સાથે ડિસ્કાઉન્ટ પણ, શું કહે છે નવો નિયમ
Last Updated: 03:00 PM, 3 August 2024
મોબાઇલ સર્વિસ ઠપ થશે તો મળશે વળતર
ADVERTISEMENT
મોબાઇલ અથવા બ્રોડબેન્ડ સર્વિસ યૂઝ કરનાર ગ્રાહકો માટે સારા સમચાર છે. કે હવે ટેલિકોમ સર્વિસેસ ઠપ થવાના કારણે કંપની ગ્રાહકોને વળતક આપશે. એટલ કે ટેલીકોમ રેગુલેટરી અથોરિટી ઓફ ઇન્ડિયા ગ્રાહકોના હિત માટે એક નવો નિયમ લાગૂ કરવા જઇ રહ્યા છે. શુક્રવારના દિવસે ટ્રાઇ દ્વારા જહાર કરેલ નવા સર્વિસ ક્વાલિટી નિયમ અનુસાર જો 24 કલાક ઉપર સર્વિસ બંધ રહે છે. તો ટેલીકોમ ઓપરેટરો ગ્રાહકોને તેમનું વળતર આપશે . ટ્રાઇના નવા નિયમ અનુસાર વળતરની રકમ 50,000 રુપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવ્યા છે. નવા નિયમો 6 મહિના બાદ લાગુકરવામાં આવશે.
ADVERTISEMENT
10 લાખ રુપિયાનું ગ્રેડેડ પેનલટી સિસ્ટમ શુર
રેગુલેટરને રિવાફઝ રેગુલેશન ધ સ્ટૈંડર્ડ્સ ઓફ ક્વાલિટી ઓફ સર્વિસ ઓફ એક્સેસ એંડ બ્રોંડબૈંડ સર્વિસ રેગુલેશન 2024ના નિયમ અનુસાર ઉલ્લંધનના અલગ અલગ પૈમાનોં માટે 1 લાખ રુપિયા,2 લાખ ,5 લાખ અને 10 લાખ રુપિયાનું ગ્રેડેડ પેનલટી સિસ્ટમ શુર કરવામાં આવી છે.નવા નિયમો ત્રણ અલગ અલગ રેગુલેશન્સ-બેસિક , સેલુલર મોબાઇલ સર્વિસેસ,બ્રોડબેન્ડ સર્વિસેસ અને બ્રોડબેન્જ વાયરલેસ સર્વિસેસ માટે ક્વાલિટી ઓફ ક્વાલિટીની જગ્યા લેશે.જો કોઇ પણ જીલ્લા પર નેટવર્ક ઠપ થવાની સ્થિતિમાં છે, ટેલીકોમ ઓપરેટરોના નવા નિયમોના અનુસાર પોસ્ટપેડ ગ્રાહકો માટે ભાડમાં રાહત કરવી પડશે અને પ્રીપેડ ગ્રાહકો માટે વેલિડિટી વધારવી પડશે.
કુદરતી વાતાવરણના કારણે નહિં મળે વળતર
ટ્રાઇના કહેવા અનુસાર જો કોઇ નેટવર્ક આઉટેજ 24 કલાકથી વધારે સમય ચાલે છે. તો સર્વિસ પ્રોવાઇડરને અલગ બિલિંગ સાઇકિલમાં જે પણ જીલામાં રજિસ્ટર્ડ પોસ્ટપેડ ગ્રાહકોંને સર્વિસ આઉટેજનું વાસ્તવિક દિવસોની સંખ્યા માટે સબ્સ્ક્રાઇબ ટેરિફ પ્લાન અનુસાર પ્રપોશનલ રેન્ટમાં છૂટ આપવી પડશે.રેગુલેટર એક કૈલેંડરના દિવસમાં 12 કલાકથી વધારે નેટવર્ક આઉટેજ સમયનું રેન્ટમાં છૂટ અથવા વેલિડિટી વધારવાના રુપમાં એક દિવસ મળશે. નવા નિયમ અનુસાર પોસ્ટપેડ ગ્રાહક માટે છૂટ અને પ્રીપેડ ગ્રાહકો માટે વૈલિડીટી એક્સટેંશન 24 કલાકથી વધારે ખરાબ નટવર્ક આઉટેજના કારણે જ મળશે.જો કે કુદરતી વાતાવરણના કારણે ખરાબ થાય છે તો વેલિડિટી એક્સટેંશન આપવામાં નહિં આવે.
નવા નિયમ 6 મહીના બાદ લાગુ
આટલુ જ નહિં ફિક્સ્ડ લાઇન સર્વિસ પ્રોવાઇડર્સને પણ પોસ્ટપેડ અને પ્રપેડ ગ્રાહકોને વળતર આપવામાં આવશે.જો તેમનું નેટવર્ક અથવા સર્વિસમાં 3 દિવસમાં સરખી થઇ જાય છે.નવા નિયમ અનુસાર બ્રોડબેન્ડ સર્વિસ પ્રોવાઇડર્સને ગ્રાહકો દ્વારા વળતર આપયાના 7 દિવસના અંદર 98 ટકા કનેક્શન એક્ટિવેટ કરવું પડશે.
મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર્સને તેમની વેબસાઇટ પર સર્વિસના હિસાબથી (2G,3G,4G,5G) જિયોગ્રાફિકલ કવેરજ મૈપને ઉપલબ્ધ કરવું પડશે.જેનાથી યૂઝર્સને થોડું મદદ મળી રહેશે.ટ્રાઇના નવા નિયમ 6 મહીના બાદ લાગુ કરવામાં આવશે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
અમેરિકા રાષ્ટ્રપતિ ચૂંટણી / અમેરિકાની ચૂંટણીમાં ભારતના 'નાચો નાચો'ની ધમાલ, કમલા હેરિસનો મજેદાર વીડિયો વાયરલ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.