કાંટે કી ટક્કર / IND vs NED: નેધરલેન્ડનો આ ખતરનાક ખેલાડી ટીમ ઇન્ડિયા પર પડી શકે છે ભારે, ધરાવે છે T20નો અદભુત રેકોર્ડ

netherlands vs india match sydney max o dowd

પાકિસ્તાન સામે જીત મેળવ્યા બાદ ભારતનું મનોબળ વધુ મજબૂત થયું છે પરંતુ નેધરલેન્ડની સામે થનારી મેચને પણ તેટલું જ મહત્વ આપવું જોઇએ કારણકે નેધરલેન્ડની ટીમમાં પણ કેટલાક સારાં પ્લેયર્સ આવેલા છે જે શાનદાર મેચ રમી શકે છે. તેમાનો જ એક પ્લેયર છે મેક્સ ઓ ડૉડ જેણે ટી20માં સારાં રેકોર્ડ બનાવ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ