અહો આશ્ચર્યમ્ / શરીરના આ અંગથી આપણે હતા અજાણ, વૈજ્ઞાનિકોને માનવ શરીરમાં મળ્યું નવું અંગ

netherlands scientists discovered new organ human throat

વૈજ્ઞાનિકોએ માણસમાં શરીરમાં એક નવું અંગ મળ્યું છે. નેધરલેન્ડના વૈજ્ઞાનિકો એક નવા કેન્સર સ્કેનની તપાસ કરી રહ્યા હતા. ત્યારે તેમને ગળામાં એક નવા અંગની ખબર પડી છે. રિસર્ચમાં જોવા મળ્યું કે માણસના ગળાના ઉપરના ભાગમાં ગ્રંથીઓનું એક ગ્રુપ છે જેના વિશે અત્યાર સુધી આપણને ખબર નહોંતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ