એલર્ટ / Netflixના યુઝર્સ માટે મહત્વના સમાચાર, જો આ કામ નહીં કર્યું તો બંધ થઈ જશે તમારું એકાઉન્ટ

Netflix will cancel your subscription if you are not watching it enough

લોકડાઉનને કારણે આખી દુનિયામાં વર્ક ફ્રોમ હોમ થઇ ગયું છે. સિનેમાહોલ બંધ છે અને ટીવી સીરિયલ્સનું શૂટિંગ પણ બંધ છે. એવામાં ઓટીટી પ્લેટફોર્મના દર્શકોની સંખ્યા ખૂબ જ વધી ગઈ છે. ત્યારે નેટફ્લિક્સ તેના પ્લેટફોર્મ પર એક મોટો બદલાવ કરવાની પ્લાનિંગ કરી રહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ