અપડેટ / ભારયીય દર્શકોને ધ્યાનમાં રાખીને નેટફ્લિક્સે લોન્ચ કર્યો સસ્તો પ્લાન

netflix-offering-weekly-mobile-only-plan-for-65rs-only

વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સ ખાસ કરીને ભારતીય યૂઝર્સ માટે 65 રૂપિયાનો પ્લાન લોન્ચ કર્યો છે. યૂઝર્સ 65 રૂપિયા ભરીને એક અઠવાડિયા સુધી સર્વિસનો સબ્સક્રિપ્શન લઇ શકે છે. અત્યારે તો આ પ્લાન ફક્ત મોબાઇલ અને ટેબલેટ માટે લોન્ચ કરવામાં આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ