રિલીઝ / બોલિવૂડની આ 10 મોટી ફિલ્મો થિયેટર્સમાં નહીં પણ અહીં થઈ શકે છે રિલીઝ, જાણી લો લિસ્ટ

Netflix might release many big budget films of bollywood and many stars are trending the hashtag

એમેઝોન પ્રાઈમ અને હોટસ્ટાર બાદ હવે નેટફ્લિક્સ પણ બોલિવૂડની ઘણી મોટી ફિલ્મો સીધી તેના પ્લેટફોર્મ પર લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ જ કારણથી છેલ્લા કેટલાક કલાકોથી સોશિયલ મીડિયા પર #ComeOnNetflix ટ્રેન્ડ કરી રહ્યું છે અને બોલિવૂડના ઘણાં મોટા સ્ટાર્સ આ હેશટેગ સાથે ઈન્સ્ટા અને ટ્વિટર પર પોતાના વીડિયો અપલોડ કરી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ