ચેતીજજો / NETFLIX સે પાસવર્ડ શેરીંગ રોકવા શોધ્યો ઉપાય, કંપનીની આવક પર પડશે અસર

NETFLIX found a solution to stop password sharing, the company's revenue will be affected

NETFLIX છેલ્લા ધણા સમયથી પાસવર્ડ શેરિંગને મુશ્કેલ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. ત્યારે હવે નેટફિલક્સે આ માટે એક ઉપાય શોધ્યો છે. જેમાં હવે પાસવર્ડ શેર કરનાર પાસેથી ચાર્જ લેશે.

બ્રેકિંગ ન્યૂઝ