લો બોલો! / મુશ્કેલીમાં લાલ સિંહ ચડ્ઢાની OTT રિલીઝ, આમિરની ફિલ્મને નથી મળી રહ્યા કોઈ ખરીદનાર

netflix called off the deal with aamir khan film laal singh chaddha ott release

આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચડ્ઢાના ઓટીટી રિલીઝને લઈને ઘણા લોકો રાહ જોઈ રહ્યા છે. પરંતુ હવે લાગી રહ્યું છે કે તેમની આશાઓ પર પાણી ફરી શકે છે. કારણ કે લાલ સિંહ ચડ્ઢા ફ્લોપ જવાના કારણે નેટફ્લિક્સે પોતાના પગ પાછળ કરી લીધી છે અને ફિલ્મના રાઈટ્સ ખરીદવાની ડિલને કેન્સલ કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ