Ek Vaat Kau / NET ZERO : PM મોદીનું આ સપનું પૂરું થશે?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્લાસગો સંમેલનમાં એક નિવેદન આપીને સૌને ચોંકાવી દીધા હતા. તેમણે કહ્યું કે, ભારત 2070 સુધીમાં NET ZERO કાર્બન ઉત્સર્જનનું લક્ષ્ય મેળવી લેશે. ત્યારે શું છે NET ZERO? અને PM મોદીનું આ સપનું પૂરું થશે? જાણીલો આ જાણવા જેવી માહિતી Ek Vaat Kauમાં...

Loading...
બ્રેકિંગ ન્યૂઝ