સોશિયલ મીડિયા / CAA Protest: ઈન્ટરનેટ પર લગાવ્યો પ્રતિબંધ તો પ્રદર્શનકર્તાઓએ અપનાવ્યો આ નવો કીમિયો

net blocked protesters use bridgefy fire chat offline chat apps during CAA Protest

મળતી માહિતી અનુસાર ટ્વિટર પેજ પર ભારતના યૂઝર્સનો ટ્રાફિક છેલ્લા કેટલાક દિવસમાં વધ્યો છે. યૂઝર્સ વધારે ફાસ્ટ મેસેજ ટ્રાન્સફર કરી રહ્યા છે. 17-18 ડિસેમ્બરની વચ્ચે બ્રિજફાઈ અને ફાયર ચેટ એપનો ઉપયોગ અને તેને ડાઉનલોડ કરવાના પ્રમાણમાં 18 ગણો વધારો થયો છે. જ્યારે સરકારે ઈન્ટરનેટ પર પાબંધી લગાવી તો પ્રદર્શનકર્તાઓએ ઓફલાઈન ચેટનો ઉપયોગ શરૂ કર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ