આરોપ / ડ્રગ્સ રાખવાના મામલે બિઝનેસ ટાયકૂન નેસ વાડિયાને બે વર્ષની સજા

Ness Wadia Sentenced In Japan, Found With Drugs During Ski Trip: Report

મીડિયા રિપોર્ટ્સ અનુસાર 283 વર્ષ જૂના વાડિયા ગ્રુપના વારિસ અને આઇપીએલ ટીમ કિંગ્સ ઇલેવન પંજાબના સહ-માલિક વાડિયાને આ વર્ષે માર્ચની શરૂઆતમાં ઉત્તરી જાપાન દ્વીપ હોક્કાઇડોના ન્યૂ ચિટોઝ એરપોર્ટ પર ધરપકડ કરી લેવામાં આવી હતી.

Sponsored Videos
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ