નારાજગી / ઓબામાએ પોતાના નવા પુસ્તકમાં રાહુલ ગાંધીને એવા તો કેવા નેતા કહ્યું કે કોંગ્રેસ થયું નારાજ

Nervous unformed quality about Him Barack Obama on Rahul Gandhi

બરાક ઓબામાનું નવું પુસ્તક 'અ પ્રોમિસ્ડ લેંડ' હાલના દિવસોમાં ઘણું જ ચર્ચામાં છે. પૂર્વ અમેરિકાના રાષ્ટ્રપતિએ આ અગાઉ પણ ઘણા પુસ્તક લખ્યા છે, જેમાં 'ડ્રીમ ફ્રોમ માઇ ફાધર', 'ધ ઓડેસિટી ઓફ હોપ' અને 'ચેંજ વી કેન બિલીવ ઇન' સામેલ છે. જો કે આ પુસ્તકમાં સૌથી ચર્ચાસ્પદ વાત એ છે કે ઓબામાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને કેરલ વાયનાડના લોકસભા સાંસદ રાહુલ ગાંધીનો ઉલ્લેખ કર્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ