ગુજ'રાજ' 2022 / ભત્રીજાએ લીધા કાકાના આશીર્વાદ! BJP-AAP નેતાઓના દ્રશ્યો જોઈને કહેશો આ છે ગુજરાતની આગવી ઓળખ

Nephew took uncle's blessing! Seeing the scenes of BJP-AAP leaders, you will say this is the unique identity of Gujarat

ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણીમાં મતદાન કરવા માટે મતદારોની ઠેર ઠેર લાંબી લાઈનો જોવા મળી રહી છે. ત્યારે સુરતના વરાછા બેઠક પર મતદાન મથકો પર મતદારોની મતદાન કરવા માટે લાંબી લાઈનો જોવા મળી હતી.

બ્રેકિંગ ન્યૂઝ