વિવાદ / નેપાળના વિદેશ મંત્રાલયનો જવાબ,"બુદ્ધ અમારા", કહ્યું મોદી કબૂલી ચૂક્યા છે આ સત્ય

Nepal's Foreign Ministry responds,

નેપાળની સરકાર દ્વારા તાજેતરમાં જ એક બયાન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે ગૌતમ બુદ્ધનું જન્મ સ્થળ લુંબિની નેપાળમાં છે અને તે જ કારણોસર તે યુનેસ્કો માન્ય વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. આથી આ એક સર્વવિદિત સત્ય છે માટે આ બાબતે હવે વધુ કોઈ અન્ય ચર્ચાને અવકાશ નથી. આ સિવાય કહ્યું હતું કે વડાપ્રધાન મોદી પોતે નેપાળી સંસદમાં તેમના ૨૦૧૪ના સંબોધનમાં નેપાળને બુદ્ધની જન્મભૂમિ તરીકે વર્ણવી ચુક્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ