અંગદાન મહાદાન / જન્મદિવસે જ નેપાળી યુવકનો થયો 'પુનર્જન્મ' : ગુજરાતમાં પ્રથમ કિસ્સો, બ્રેઈનડૅડ યુવકના અંગદાન થકી 5ને જીવનદાન

Nepali youth was 'reborn' on his birthday: First case in Gujarat, 5 donated life through organ donation

8 વર્ષથી ગુજરાતમાં સ્થાયી થયેલા નેપાળી પરિવારે બ્રેઇનડેડ દિકરાના અંગદાનનો નિર્ણય કરી ગુજરાતની માટીનું ઋણ ચૂકવ્યું છે. સાથે જ 5 લોકોને નવજીવન બક્ષ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ