BIG NEWS / 4 ભારતીયો સહિત 22 મુસાફરો સાથે નેપાળની તારા એરલાઇન્સનું વિમાન ગાયબ થઈ ગયું

nepal tara air flight missing with 22 passengers including 4 indians

ભારતના પાડોશી દેશ નેપાળમાંથી એક માઠા સમાચાર આવ્યા છે. 22 પેસેન્જરો સાથેનું TARA Air નું એક વિમાન ગાયબ થઈ ગયું છે. જેમાં ચાર ભારતીય મુસાફરો પણ સામેલ હતા.

બ્રેકિંગ ન્યૂઝ