તણાવપૂર્ણ સ્થિતિ / નેપાળે ભારતને દેખાડી આંખ, સરહદે મજૂરો પર કર્યો ભારે પથ્થરમારો, ઘણા ઘાયલ

Nepal shows eye to India, heavy stone pelting on laborers at the border, many injured

મળતી માહિતી મુજબ આ પથ્થરમારાની ઘટના ધારચુલા વિસ્તારમાં થઈ હતી. અહીં કાલી નદી પર પાળા બાંધવાનું કામ ચાલી રહ્યું હતું. જેથી આ વિવાદ કરવામાં આવી રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ