નકશા / નેપાળે જાહેર કર્યો સત્તાવાર નવો રાજકીય નકશો, ભારતના આ 3 સ્થળોને પોતાના બતાવ્યા!

nepal officially launches new political map limpiyadhura kalapani lipulekh

નેપાળની સરકારે નવા રાજકીય નકશાને સત્તાવાર રીતે જાહેર કરી દીધો છે. આ નવા નકશામાં ભારતના કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરાને પણ સામેલ કરવામાં આવ્યા છે. સોમવારે થયેલી નેપાળની કેબિનેટ બેઠકમાં ભૂમિ સંસાધન મંત્રાલયે નેપાળનો સંશોધિત નકશો જાહેર કર્યો હતો, જેનું સૌએ સમર્થન કર્યું હતું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ