લુચ્ચાઈ / નેપાળ ચીન અને પાકિસ્તાનના માર્ગે, નેપાળે ભારત સાથે કર્યુ એવું કૃત્ય કે જાણીને તમને થશે કે...

nepal law minister shivmaya tumbahamphe constitution amendment bill parliament new map

ભારત અને નેપાળની વચ્ચે વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. નેપાળ સરકારે નવી રાજનીતિક નક્શાના સંબંધમાં સંવિધાન સંશોધન બિલ પોતાની સંસદમાં રજુ કર્યુ છે. નેપાણના કાયદા મંત્રી શિવમાયા તુંબાહંફેએ નવા નક્શાના સંબંધમાં સંસદમાં બિલ રજુ કર્યુ છે. નેપાળના એક નવા નક્શામાં ભારતના કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરાને પોતાનો હિસ્સો બતાવ્યો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ