ભૂકંપ / નેપાળની ધરા ધ્રૂજી, 5.1ની તીવ્રતાના આંચકાએ લોકોને ફફડાવી મૂક્યા, કાઠમંડુથી 53 કિમી પૂર્વમાં કેન્દ્રબિંદુ

nepal earthquake of magnitude 5 1 occurred 53km east of kathmandu

નેપાળમાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, કાઠમંડુથી 53 કિમી પૂર્વમાં ઘરતી ધ્રૂજી ઉઠી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ