Football / દુનિયાના મોંઘા ફૂટબોલરને કેમ આવ્યો ૫૭ કરોડની પેનલ્ટી ચૂકવવાનો વારો ?

nemar loss his case against Barcelona

ફૂટબોલના મેદાન પર પેનલ્ટીથી ગોલ કરવા માટે દુનિયાભરમાં જાણીતા નેમારને હવે ખુદ 'પેનલ્ટી' ચૂકવવાનો વારો આવ્યો છે. નેમાર પર આ પેનલ્ટી સ્પેનની એક કોર્ટે લગાવી છે, જેમાં નેમારે પોતાની પાછલી ક્લબ બાર્સેલોનાને બોનસ તરીકે ૬૭ લાખ યુરો (લગભગ ૫૭ કરોડ રૂપિયા) ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ પેનલ્ટી બાર્સેલોના અને નેમાર વચ્ચે ચાલી રહેલા બોનસના કેસમાં નેમાર હારી જતાં ચૂકવવી પડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ