અનોખુ / VIDEO : 5.16 કરોડ રુપિયાથી સજાવાયું મંદિરને, ચલણી નોટોના ફૂલ અને ગુલદસ્તા, દેશમાં ભારે ચર્ચા

nellore kanyaka parameshwari temple decorated with rs 5 crore 16 lakhs-currency notes in andhra pradesh

આંધ્રપ્રદેશના નેલ્લોરના ઐતિહાસિક વાસ્વી કન્યાકા પરમેશ્વરી મંદિરને દશેરા અને નવરાત્રિની ઉજવણીને કારણે રૂ.5.16 કરોડની ચલણી નોટોથી શણગારાયું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ