આવા અખતરા ન કરાય / યુટ્યુબ પરથી બે છોકરાઓએ સેકસ ચેન્જનું ઓપરેશન કર્યું, પરિણામ જાણીને હેબતાઈ જશો

nellore ap operation by bpharam students surgery

આંધ્ર પ્રદેશના નેલ્લૌરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં બી ફાર્માના બે વિદ્યાર્થીઓએ એક વ્યક્તિનું ઓપરેશન કર્યું, જેમાં એ વ્યક્તિનું મોત થઈ ગયું.

બ્રેકિંગ ન્યૂઝ