આકરા પ્રહાર / 'તમારી જેમ ન કમજોર છું, ન ગદ્દાર': ખેડૂત આંદોલનની વચ્ચે અમરિંદર સિંહે બાદલ પર તાક્યું નિશાન

neither spineless nor a traitor like you amarinder singh to badals amid farmer protests

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે શનિવારના રોજ સુખબીર સિંહ બાદલના નિવેદનને એક રાજનીતિ કરાર આપતા નિશાન તાક્યું છે. અમરિંદર સિંહે કહ્યું કે તેઓ બાદલોની જેમ ન તો ડરપોક છે અને ના તો ગદ્દાર.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ