બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ન ફિલ્મ કે TV શો, ન તો કોઈ બિઝનેસ, છતા કરોડોની માલિક, બોલ્ડ લૂકથી ચર્ચામાં રહે છે એક્ટ્રેસ

photo-story

8 ફોટો ગેલેરી

મનોરંજન / ન ફિલ્મ કે TV શો, ન તો કોઈ બિઝનેસ, છતા કરોડોની માલિક, બોલ્ડ લૂકથી ચર્ચામાં રહે છે એક્ટ્રેસ

Last Updated: 12:34 AM, 15 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

પૂનમ પાંડે એક એવી અભિનેત્રી છે જેને કોઈ મોટી ફિલ્મોમાં કામ નથી કર્યું છતા તે લાઇમ લાઈટમાં રહેતી હોય છે. અને તેની કમાણી અને સંપત્તિ પણ સારા એવા પ્રમાણમાં છે. ચાલો જાણીએ તેની ઈન્કમ વિશે.

1/8

photoStories-logo

1. પૂનમ પાંડે

બોલિવૂડ એક્ટ્રેસ પૂનમ પાંડેએ 2013 માં ફિલ્મ 'નશા' થી ડેબ્યૂ કર્યું હતું. આ અભિનેત્રી ઘણા વિવાદોમાં રહી છે. તે છેલ્લે ફિલ્મ 'ક્રેઝિક્સ'ના પ્રમોશનલ વીડિયો અને આઇટમ નંબરમાં જોવા મળી હતી. આ એક્ટ્રેસ તેની પહેલી ફિલ્મથી જ હિટ થઈ હતી છતાં પ તેને વધારે કામ મળ્યું નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. અનેક હિન્દી અને રિઝનલ ફિલ્મોમાં કર્યું કામ

પોતાના ડેબ્યૂ બાદ પૂનમ પાંડેએ અનેક હિન્દી અને રિઝનલ ફિલ્મોમાં કામ કર્યું હતું. તે 'ખતરોં કે ખિલાડી 4' અને કંગના રનૌતની 'લોક અપ' સહિત ઘણા રિયાલિટી શોનો પણ ભાગ રહી છે. હવે તે રિયાલિટી ડેટિંગ શો 'કિંક 2' ની હોસ્ટ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. કન્ટેન્ટ ક્રિએટર

અભિનય અને મોડેલિંગ સિવાય પૂનમ પાંડે એક કન્ટેન્ટ ક્રિએટર તરીકે પણ કામ કરે છે. તેની પાસે અનેક ફિલ્મો અને ટીવી શો ન હોય પણ તેની પાસે આવકના અનેક સ્ત્રોત છે. પૂનમ પાંડે અનેક વર્ષોથી ઇન્ડસ્ટ્રીમાં છે પણ તે ક્યારેય સારી એક્ટ્રેસની લીગમાં સામેલ થઈ શકી નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. સંપત્તિ આશરે 85 કરોડ

પૂનમ પાંડેએ એક નિવેદનમાં કહ્યું હતું કે, "હું નથી ઇચ્છતી કે કોઈ મારી પાછળ પડે, પણ હા તે સુપરસ્ટાર જે કમાણીની બરાબર છે." 2021 સુધીમાં પૂનમની કુલ સંપત્તિ આશરે 85 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. આ ફિલ્મોમાં કર્યું કામ

પૂનમ પાંડેએ 'નશા', 'માલિની એન્ડ કંપની', 'ધ જર્ની ઓફ કર્મા' અને 'લવ ઇઝ પોઇઝન' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. 2013 થી અત્યાર સુધીમાં તેને 10 જેટલી જ ફિલ્મો કરી હશે. 2020માં તેમની કુલ સંપત્તિ આશરે 52 કરોડ રૂપિયા હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. એપ લોન્ચ

2017 માં પૂનમ પાંડેએ પોતાની એપ, ધ પૂનમ પાંડે એપ લોન્ચ કરી, જેના પર પાછળથી તેને દાવો કર્યો હતો કે તેના પર ગૂગલ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તે આ એપ એડલ્ટ લોકો માટે સામગ્રી પૂરી પાડતી હતી. તેની ઘણી ટીકા પણ થઈ હતી

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. ઇન્ટરનેટ સેન્સેશન

પૂનમ પાંડે ઇન્ટરનેટ સેન્સેશન પણ છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 38 લાખથી વધુ ફોલોઅર્સ છે. તે દરેક પ્રમોશનલ પોસ્ટ, બ્રાન્ડ કૌલેબોરેશન અને એન્ડોર્સમેન્ટથી લાખો કમાતી હશે. મુંબઈના બાંદ્રામાં તેમનું બહુમાળી ઘર છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. 2020માં લગ્ન

પૂનમ પાંડે પાસે લક્ઝરી કાર કલેક્શન છે જેમાં મર્સિડીઝ ઇ-ક્લાસ અને BMW 5-સિરીઝનો સમાવેશ થાય છે. પૂનમે 2020 માં ફોટોગ્રાફર સેમ બોમ્બે સાથે લગ્ન કર્યા હતા. લગ્નના બીજા જ વર્ષે પૂનમે સેમ બોમ્બે પર ડોમેસ્ટિક વાયલેન્સનો આરોપ લગાવ્યો હતો. ખુલેઆમ મારપીટના આરોપ લગાવ્યા હતા. પછી બંને 2021 માં જ અલગ થઈ ગયા.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Poonam Pandey Actress Bollywood
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ