શરમજનક / અમદાવાદમાં ધાબા પર સૂતેલી 11 વર્ષની બાળકી સાથે પાડોશી નરાધમે અડપલાં કર્યાં

Neighbor had an altercation with an 11 year old girl lying on the floor in Ahmedabad

ધાબા પર સુવા માટે ગયેલી બાળકીની સાથે શારીરિક અડપલાં કરનાર યુવક વિરુદ્ધમાં કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઇ છે. પડોશમાં રહેતો યુવક 11 વર્ષની બાળકીની બાજુમાં આવીને સુઇ ગયો હતો અને ત્યારબાદ તેની સાથે શારીરિક અડપલાં કર્યાં હતાં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ