બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / બિકીની પહેરી સાયકલ ચલાવતી જોવા મળી શર્મા સિસ્ટર્સ, બોલ્ડ અંદાજ પર ફેન્સ ફિદા!

photo-story

6 ફોટો ગેલેરી

PHOTOS / બિકીની પહેરી સાયકલ ચલાવતી જોવા મળી શર્મા સિસ્ટર્સ, બોલ્ડ અંદાજ પર ફેન્સ ફિદા!

Last Updated: 01:07 PM, 19 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

બોલિવૂડની એક્ટ્રેસ ઘણીવાર પોતાની સ્ટાઈલ અને ફેશનેબલ સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. પરંતુ, ઈન્ડસ્ટ્રીમાં કેટલીક સ્ટાર બહેનો છે જે જ્યારે પણ સાથે બહાર નીકળે છે ત્યારે તેમની કિલર સ્ટાઈલથી ફેન્સનું દિલ જીતી લે છે. હવે તે કોઈ પણ ઈવેન્ટનો ભાગ હોય કે પછી ક્યાંક બહાર જતી હોય, તેની ફેશનેબલ સ્ટાઈલ જોવા જેવી છે. શર્મા બહેનો આનો સૌથી મોટો પુરાવો છે, તેઓ જ્યાં પણ જાય છે ત્યાં તેઓની ચર્ચા થાય છે.

1/6

photoStories-logo

1. બ્લેક એન્ડ વ્હાઇટ સ્વિમસૂટમાં નેહાની કિલર સ્ટાઇલ જોવા મળી હતી

સૌથી પહેલા વાત કરીએ નેહા શર્માની જે સાઈકલને પકડીને ઊભી છે. હસીનાએ બ્લેક કલરનું સ્વિમસૂટ પહેર્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. 60 હજારના સેન્ડલ

આ ફોટોમાં એક્ટ્રેસ હોટ લાગી રહી છે. તેને મિનિમલ મેકઅપથી પોતાના લુકને કમ્પિલટ કર્યો છે. તેને સાઈડ પાર્ટીશન કરીને પોનીટેલ કરી છે. તેની Hermes oranની વાઈટ સેન્ડલે બધાનું ધ્યાન ખેંચ્યું છે જેની કિંમત 760 ડોલર એટલે કે 63,606 રૂપિયા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. આયેશાએ તેની બહેન સાથે ટ્વિનિંગ કર્યું હતું

હવે આયશાની વાત કરીએ તો તેને બ્લેક એન્ડ વાઈટ બિકિની પહેરી છે. તેને બ્રાઉનટ હેટ કેરી કરી છે. તેને ખુલ્લા વાળની સાથે પોતાના લુકને કમ્પિલિટ કર્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. નેહાએ કર્યું વર્કઆઉટ, આયેશા ચિલ મોડમાં જોવા મળી હતી

નેહાએ બ્લેક સ્પેગેટી સાથે ટાઈટ્સમાં વર્કઆઉટ કરતી જોવા મળે છે, તો બીજી તરફ આયેશાએ રેડ બિકીની પહેરી છે. તે મેકઅપ વગર ચિલ મોડમાં જોવા મળી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. સોશિયલ મીડિયા પર છે એક્ટિવેટ

બી-ટાઉન અભિનેત્રી નેહા શર્મા અવારનવાર પોતાની સુંદરતાની ઝલક બતાવતી જોવા મળે છે. આવી સ્થિતિમાં નેહાની લેટેસ્ટ તસવીરોએ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ફેન્સ થયા ઘાયલ

અભિનેત્રીના બોલ્ડ ફોટા જોઈને ચાહકો લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

neha sharma Hot Photos Gorgeous Looks

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ