નિવેદન / એક્ટ્રેસે કહ્યુ, 'પતિના બે તલાક થયા તો શું હું પણ વર્જિન નથી'

 Neha Pendse Talk About Her Wedding With Shardul Says I M Also Not Virgin

નેહા પેંડસેએ તાજેતરમાં જ પોતાના લોંગ ટાઇમ બૉયફ્રેન્ડ શાર્દુલ વ્યાસની સાથે લગ્ન કર્યા છે. નેહા અને શાર્દુલના લગ્ન 5 જાન્યુઆરીના મરાઠી રીતિ-રિવાજો અનુસાર થયા. તાજેતરમાં જ નેહાએ પોતાના અને શાર્દુલના સંબંધોથી જોડાયેલી ચોંકાવનારી વાત મીડિયા સામે કરી. 

બ્રેકિંગ ન્યૂઝ