ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

Entertainment / રોશન સિંઘ સોઢી બાદ અંજલિ મહેતાએ પણ લીધી શૉમાંથી એક્ઝિટ ?

 NEHA MEHTA QUIT THE SHOW TARAK MEHTA KA OOLTAH

કોરોનાકાળમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું શૂટિંગ ફરી શરૂ થઇ ગયુ છે. 12 વર્ષથી સતત મનોરંજન પિરસતો આ શૉ જ્યારે લૉકડાઉનના કારણે બંધ થયો ત્યારે તેના જૂના એપિસોડે આપણને હસાવ્યા છે અને આપણો લૉકડાઉનનો સમય વ્યવસ્થિત નીકળી ગયો છે. હવે જ્યારે શૉ પરી શરૂ થયો ત્યારે ગુરુચરણ સિંઘ ઉર્ફે સોઢીએ શૉમાંથી એક્ઝિટ લઇ લીધી છે. ત્યારે એવી અટકળો વહેતી થઇ છે કે નેહા મહેતા પણ શૉમાંથી એક્ઝિટ લઇ લેશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ