VIRAL / ગરીબ બાળકોએ નેહા કક્કડને ઘેરી લીધી, પછી સિંગરે જે કર્યુ તે જોઈને વિશ્વાસ નહીં થાય

Neha Kakkar Video Helping Poor Kids with Rs 2000 Note Goes Viral

સિંગિગ ક્વિન કહેવાતી નેહા કક્કડ હાલ તેના લગ્નને લઈને ઘણી જ ચર્ચામાં છે. જોકે, આ બધાંની અલગ નેહાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેટલાક ગરીબ બાળકો નેહા કક્કડને ઘેરી લે છે અને નેહા તેમને 2 હજારની નોટ આપતી જોવા મળી રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ