Honeymoon Photos / નેહા કક્કડે હનીમૂનના ફોટોઝ કર્યા શેર, પતિ સાથે લિપલૉક કિસ કરતી દેખાઈ

Neha Kakkar Shares Lip Lock Photos With Rohanpreet Singh

બોલિવૂડની સિંગિંગ ક્વિન નેહા કક્કડ અને તેનો પતિ રોહનપ્રીત સિંહ હાલ દુબઈમાં હનીમુન એન્જોય કરી રહ્યાં છે. નેહા અને રોહને 24 ઓક્ટોબરે દિલ્હીમાં એક ગુરૂદ્વારામાં લગ્ન કર્યા હતા. આ લગ્નમાં બંનેના પરિવારમાંથી કેટલાક ખાસ લોકો જ હાજર રહ્યાં હતા. નેહૂ દા વ્યાહની તસવીરો અને વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી હતી. ત્યારે હવે નેહાના હનીમૂનની તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે. દરેક ફોટામાં આ ન્યૂલી મેરિડ કપલ ખૂબ જ ક્યૂટ લાગી રહ્યાં છે.

બ્રેકિંગ ન્યૂઝ