Viral / નેહા કક્કરને લગ્નમાં મળી અનમોલ ગિફ્ટ, તસવીરો શેર કરીને લખ્યું- દરેકની ચાહત હોય છે કે લાઈફમાં એકવાર...

neha Kakkar Shared Her Wedding Pictures And Said About Most Special Wedding Gift She Received

નેહા કક્કર અને રોહનપ્રીતના લગ્ન ખૂબ ચર્ચામાં છવાયેલા રહ્યાં. ત્યારે હવે નેહાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના લગ્નની જોરદાર તસવીરો શેર કરી છે. જેના પરથી ફેન્સની નજરો હટી રહી નથી. આ તસવીરો શેર કરતા નેહાએ તેના લગ્ન પર મળનારા સૌથી સુંદર ગિફ્ટ વિશે જણાવ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ