ચર્ચા / નેહા કક્કરે આદિત્ય નારાયણને લઇને કર્યો ખુલાસો, જણાવ્યુ વાસ્તવમાં ક્યારે કરશે લગ્ન

Neha Kakkar Says Aditya Narayan To Tie The Knot With His Girlfriend This Year

જાન્યુઆરી 2020 થી નેહા કક્કર અને આદિત્ય નારાયણના લગ્નની ચર્ચા થવા લાગી હતી. નેહા અને આદિત્ય ઇન્ડિયન આઇડલ 11 ના મંચ પર લગ્ન કરશે. જોકે આ TRP સ્ટંટ નીકળ્યો. જોકે હવે પહેલી વખત નેહા કક્કરે આદિત્યના લગ્ન અંગે ખુલાસો કર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ