Viral / નેહા કક્કડના લગ્નની કંકોત્રી ઇન્ટરનેટ પર વાયરલ, જાણો તારીખ અને સ્થળ

Neha Kakkar Rohanpreet Singh Wedding Card  Invite Photo Going Viral On Internet

સિંગર નેહા કક્કર અને રોહનપ્રીત સિંહના લગ્નનું કાર્ડ ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યું છે. આ કાર્ડમાં લગ્નની તારીખ પણ જાહેર કરવામાં આવી છે, જેમાં અત્યાર સુધીની તમામ અફવાઓ પર વિરામ લગાવી દીધો છે. સમાચારો અનુસાર નેહા અને રોહનપ્રીતના લગ્નનું કાર્ડ એક ફેન ક્લબ દ્વારા શેર કરવામાં આવ્યું છે. વેડિંગ કાર્ડમાં તમામ ડિટેલ્સ આપવામાં આવી છે. 26 ઓક્ટોબર 2020ના રોજ નેહા અને રોહનપ્રીત સાત ફેરા લેશે. આ સાથે જ રિસેપ્શન પંજાબમાં રાખવામાં આવશે.

બ્રેકિંગ ન્યૂઝ