ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

Viral / ફર્સ્ટ મંથ એનિવર્સરી પર નેહા અને રોહનપ્રીત થયા રોમેન્ટિક, બંનેએ આ શાનદાર રીતે કર્યું સેલિબ્રેટ, વીડિયો વાયરલ

neha Kakkar Rohanpreet Celebrates First Month Wedding Anniversary

નેહા કક્કડ અને રોહનપ્રીતના લગ્નને એક મહિનો થઈ ચૂક્યો છે. ત્યારે આ અવસર પર બંનેએ ખૂબ જ શાનદાર રીતે સેલિબ્રેટ કર્યું. બંને હાલ દુબઈમાં છે. નેહા અને રોહનપ્રીતે પોતાના સોશિયલ મીડિય હેન્ડલ પર ફેન્સની સાથે પોતાની ખુશી શેર કરી છે અને પોતાના પરિવારનો આભાર પણ માન્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ