પ્રશંસકો હેરાન / ના હોય ! લોકપ્રિય સિંગર નેહા કક્કરે રોહનપ્રીત પાસે માંગી પ્રોપર્ટી, પતિએ આપી દીધો આ જવાબ

neha kakkar husband rohanpreet singh shared video on social media

બોલીવુડની લોકપ્રિય સિંગર નેહા કક્કર સોશિયલ મીડિયામાં ખૂબ સક્રિય રહે છે. પરંતુ આ મામલે તેના પતિ પણ પાછા ઉતરે એવા નથી. રોહનપ્રીત સિંહે હાલમાં ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ