VIDEO / નેહા કક્કરનું સાસરીમાં ધામધૂમથી થયું સ્વાગત, જોઈ લો લગ્ન પછીની સેરેમનીના આ ખાસ વીડિયો

neha kakkar grand welcome at husband rohanpreet singh house punjab unseen video

સિંગિંગ ક્વીન નેહા કક્કર ફાઈનલી લગ્ન તાંતણે બંધાઈ ગઈ. લગ્ન બાદ જ્યારે નેહા પતિ રોહનપ્રીત સિંહ સાથે જ્યારે સાસરે પહોંચી તો સિંહ પરિવાર વહુનું જબરદસ્ત સ્વાગત કર્યું, જેના વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યાં છે. સાસરીવાળાઓએ નેહાનું ખાસ અંદાજમાં સ્વાગત કર્યું. ઢોલની તાલે #NehuPreetએ જોરદાર ઠુમકા લગાવ્યા અને બંનેએ પરિવાર સાથે વેલકમ કેક પણ કટ કરી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ