રિયાલિટી શો / આ તારીખે સિંગિંગ ક્વીન નેહા કક્કરના યોજાશે લગ્ન, કુમાર સાનૂએ ઓઢાડી ચૂંદડી

Neha Kakkar gets married and get special gift from singer Kumar Sanu

બોલિવૂડની ટેલેન્ટેડ સિંગિંગ ક્વીન નેહા કક્કડ તેના ગીતોથી ફેન્સના દિલ જીતી લે છે. નેહા કક્કડ હાલ ઈન્ડિયન આઈડલ 11માં જજ તરીકે જોવા મળી રહી છે. ત્યારે શોમાં અત્યારે ખૂબ જ મસ્તી-મજાક ચાલી રહી છે. શોમાં જજ નેહા કક્કડ અને હોસ્ટ આદિત્ય નારાયણના લગ્નને લઈને ઘણી ધમાલ મસ્તી થઈ રહી છે. બંનેના પેરેન્ટ્સ શોમાં આવ્યા હતા અને દિગ્ગજ સિંગર કુમાર સાનૂએ આદિત્ય નારાયણ તરફથી નેહા કક્કડને એક સ્પેશિયલ ગિફ્ટ આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ